તલાટી પરીક્ષાની તારીખ જાહેર

તલાટી પરીક્ષાની તારીખ જાહેર : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટીને લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 23 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. ત્યારે તૈયારીઓના ભાગરૂપ પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા દરેક જીલ્લામાંથી પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે નહી તેની વિગતો મંગાવવામાં આવી છે. જે વિગતો આવ્યા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. Talati exam date 2023 આ બાબતે હસમુખ પટેલ ટ્વિટ કરી માહિતી આપી હતી.

તલાટી પરીક્ષાની તારીખ જાહેર 2023નોકરી ભરતી બોર્ડ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)જાહેરાત નંબર 10/2021-22પોસ્ટ રેવન્યુ તલાટી ગુજરાત (વર્ગ 3)ખાલી જગ્યાઓ 1800નોકરીઓનો પ્રકાર પંચાયત વિભાગતલાટી પરીક્ષા તારીખ 2023 23 એપ્રિલ, 2023 (સંભવિત)સત્તાવાર વેબસાઇટ http://gpssb.gujarat.gov.in

તલાટી પરીક્ષાની તારીખ જાહેરરાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ માટે એપ્રિલ મહિનામાં રાજ્યવ્યાપી પરીક્ષા યોજાઇ શકે છે. ગુજરાતમાં તલાટીની ભરતીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ પોસ્ટ માટે 23 એપ્રિલ માં (Talati exam date 2023) રાજ્યવ્યાપી પરીક્ષા યોજાઇ શકે છે. એટલે કે તલાટી અને ક્લાર્ક સહિતની કુલ 3,800 પોસ્ટ માટે પરીક્ષા લેવાશે.

તલાટી પરીક્ષા કોલ લેટરTalati Hall ticket 2023 Exam date:જે ઉમેદવારોએ તલાટી મંત્રી અને પંચાયત સચિવની જગ્યાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતું તેઓ પરીક્ષાની તારીખના થોડા દિવસો પહેલા પરીક્ષા કેન્દ્રનું નામ અને સ્થાન, GPSSB તલાટી મંત્રીનું એડમિટ કાર્ડ (કોલ લેટર) ડાઉનલોડ કરી શકે છે. GPSSB એ તલાટી મંત્રી અને પંચાયત સચિવ પરીક્ષા કેન્દ્ર ચકાસવા માટે લિંક બહાર પાડી છે.

GPSSB તલાટી મંત્રીનું એડમિટ કાર્ડ બહાર પાડ્યા પછી તમને આ વેબપેજ દ્વારા જાણ કરવામાં આવશે. તમે નોંધણી નંબર અને DOB નો ઉપયોગ કરીને સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in પરથી કૉલ લેટર ડાઉનલોડ કરી શકો છો, પરીક્ષા શહેર અને કેન્દ્રનું નામ ચકાસી શકો છો.

તલાટી પરીક્ષાની સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

Updated: February 20, 2023 — 5:58 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *